Mera Ration 2.0 : App રાશન કાર્ડમાં નવું નામ કેવી રીતે ઉમેરવું, હવે ઘર બેઠા કરો બધા જ કામ
Mera Ration 2.0 App: રાશન કાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનાથી તેઓ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા સબસીડીવાળા અનાજનો લાભ લઈ શકે છે. ઘણી વાર, કુટુંબમાં નવું સભ્ય ઉમેરવા માટે રાશન કાર્ડમાં નામ ઉમેરવું જરૂરી બનતું હોય છે. અગાઉ, આ પ્રક્રિયા માટે વિવિધ દફતરોના ચક્કર કાપવા પડતા હતા, પરંતુ હવે તકનીકના જમાનામાં … Read more